how to apply bank of baroda personal loan – bob માં પર્સનલ લોન કેવી રીતે લેવી
તમારે પણ પૈસા ની તત્કલિક જરૂર છે અને પૈસા મળી નથી રહ્યા તો ઘણી બેંકો દ્વારા લોન આપવામાં આવી રહી છે.sbi ઈ -મુદ્રા લોન સહિત ૨૦૨૩ માં ઘણી બંકો લોન આપી રહી છે પણ આજે આપડે bank of baroda ની વાત કરવાના છીએ કે bob માં પર્સનલ લોન કઈ રીતે લેવી અને ઘરે બેઠ બેઠા કેવી રીતે લોન એપ્લાય કરવી.તો લેખને છેલ્લે સુધી વાંચજો
bank of baroda personal loan
bob માં પર્સનલ લોન કેવી રીતે લેવી અને ઘરે બેઠ બેઠા કેવી રીતે લોન એપ્લાય કરવી બરોડાની નાં નવી સ્કીમ માં તમને ઓછો વ્યાજ દર સાથે મોટી રકમ પણ મળશે જેમાં તમને ૫૦૦૦૦ થી ૧૦ લાખ ની લોન પણ મળી સકે છે જ્રમાં તમને જો ૫૦ હજારની લોન મળે તો ૯ થી ૧૮ મહિના નો હપ્તા પ્લાન થઇ જશે
અને જો ૧૦ લાખની લોન થાય તો ૧૮ થી ૩૬ મહીંના માં ચૂકવાના રહશે .
loan benefit – how to apply bank of baroda personal loan
આ લોન લેવાના ફાયદા
પેપરલેસ પ્રક્રિયા
કોઈ એજન્ટ ચાર્જ નહી
ઓછો વ્યાજ દર
ડાયરેક ખાતામાં પૈસા
how to apply
કેવી રીતે અરજી કરવી
આ લોનની અરજી તમને ઘરે બેઠા કરી શકો છો તમારે વેબ સાઈટ કે અપ્લીકેસન ઉપર જઈને અરજી કરવાની રહશે
વેબસાઈટ માં તમને લોન ઓપ્સન જોવા મળશે તેના ઉપર કિલીક કરો પછી પર્સનલ લોન ઉપર ક્લિક કરો પછી તમને apply now જોવા મળશે એના ઉપર ક્લિક કરો અને તમારી
સામે બધી માહિતી આવી જશે તેને ધ્યાન થી વાંચી લેવાની પછી પ્રોસીસ ઓપ્સન ઉપર ક્લિક કરવાનું તેના ઉપર કિલક કરસો એટલે એક ફોર્મ ખુલશે એટેલે તે ફોર્મ માં જેજે માહિતી માગી છે તે ભરી લો અને છેલ્લે સબમિટ ઉપર ક્લિક કરીદો. હવે તમારી અરજી સફળતા પૂર્વક થઇ ગઈ છે હવે આ અરજી બેંક માં જશે અને જો તમે ને આ લોન મળે છે તો તમને જાણ કરવામાં આવશે .
લોન કરવા માટેની લીંક
https://www.bankofbaroda.in/personal-banking/loans/personal-loan
- Max Financial Services: Shares fell 2% after block deal, stake worth ₹1637 crore sold
- If you detect theft, you will become the owner of 200 crores, WazirX gave an offer
- Defense PSU Stock : This Defense PSU Stock has formed a Bullish Harami candle pattern at the support level, 8 analysts said, Strong Buy
- Marginal rise in stock market, stock specific action increased, Nifty may get resistance at these levels.
- Aaj Ka Sone Ka Bhav 05 Sep 2024: Gold became cheaper, silver price increased, know the price of gold and silver today in Delhi and other cities