how to apply bank of baroda personal loan – bob માં પર્સનલ લોન કેવી રીતે લેવી
તમારે પણ પૈસા ની તત્કલિક જરૂર છે અને પૈસા મળી નથી રહ્યા તો ઘણી બેંકો દ્વારા લોન આપવામાં આવી રહી છે.sbi ઈ -મુદ્રા લોન સહિત ૨૦૨૩ માં ઘણી બંકો લોન આપી રહી છે પણ આજે આપડે bank of baroda ની વાત કરવાના છીએ કે bob માં પર્સનલ લોન કઈ રીતે લેવી અને ઘરે બેઠ બેઠા કેવી રીતે લોન એપ્લાય કરવી.તો લેખને છેલ્લે સુધી વાંચજો
![how to apply bank of baroda personal loan](https://newkhberexpress.com/wp-content/uploads/2024/05/20240508_100013-1024x576.jpg)
bank of baroda personal loan
bob માં પર્સનલ લોન કેવી રીતે લેવી અને ઘરે બેઠ બેઠા કેવી રીતે લોન એપ્લાય કરવી બરોડાની નાં નવી સ્કીમ માં તમને ઓછો વ્યાજ દર સાથે મોટી રકમ પણ મળશે જેમાં તમને ૫૦૦૦૦ થી ૧૦ લાખ ની લોન પણ મળી સકે છે જ્રમાં તમને જો ૫૦ હજારની લોન મળે તો ૯ થી ૧૮ મહિના નો હપ્તા પ્લાન થઇ જશે
અને જો ૧૦ લાખની લોન થાય તો ૧૮ થી ૩૬ મહીંના માં ચૂકવાના રહશે .
loan benefit – how to apply bank of baroda personal loan
આ લોન લેવાના ફાયદા
પેપરલેસ પ્રક્રિયા
કોઈ એજન્ટ ચાર્જ નહી
ઓછો વ્યાજ દર
ડાયરેક ખાતામાં પૈસા
how to apply
કેવી રીતે અરજી કરવી
આ લોનની અરજી તમને ઘરે બેઠા કરી શકો છો તમારે વેબ સાઈટ કે અપ્લીકેસન ઉપર જઈને અરજી કરવાની રહશે
વેબસાઈટ માં તમને લોન ઓપ્સન જોવા મળશે તેના ઉપર કિલીક કરો પછી પર્સનલ લોન ઉપર ક્લિક કરો પછી તમને apply now જોવા મળશે એના ઉપર ક્લિક કરો અને તમારી
સામે બધી માહિતી આવી જશે તેને ધ્યાન થી વાંચી લેવાની પછી પ્રોસીસ ઓપ્સન ઉપર ક્લિક કરવાનું તેના ઉપર કિલક કરસો એટલે એક ફોર્મ ખુલશે એટેલે તે ફોર્મ માં જેજે માહિતી માગી છે તે ભરી લો અને છેલ્લે સબમિટ ઉપર ક્લિક કરીદો. હવે તમારી અરજી સફળતા પૂર્વક થઇ ગઈ છે હવે આ અરજી બેંક માં જશે અને જો તમે ને આ લોન મળે છે તો તમને જાણ કરવામાં આવશે .
લોન કરવા માટેની લીંક
https://www.bankofbaroda.in/personal-banking/loans/personal-loan
- new upcoming 5g mobile phone in 2024 આ વર્ષે આવનારા ૫ નવા મોબાઇલ ફોન
- how to apply bank of baroda personal loan – bob માં પર્સનલ લોન કેવી રીતે લેવી.
- ઘરે બેઠા મોબાઇલ થી આધારકાર્ડ ડાઉનલોડ કરો E aadharcard download online
- Sahara India Refund Process: આ રીતે તમને અટવાયેલા પૈસા મળશે.
- Madhuri Dixit Election News : માધુરી દીક્ષિતને મુંબઈથી સાંસદની ટિકિટ? ‘આ’ પક્ષ સાથે લડવાની વાત છે.