new upcoming 5g mobile phone in 2024 આ વર્ષે આવનારા ૫ નવા મોબાઇલ ફોન

arvind
4 Min Read

તમે પણ એક નવો મોબાઈલ લેવા ઈચ્છી રહ્યાં છો તો આજે અમે તમને જણાવી છું 2024 માં આવી રહેલા નવા જોરદાર 5 નવા મોબાઈલ વિશે જેમાં અમે જણાવી છું કે આવનાર મોબાઈલ ની કીમત કેટલી હસે ક્યારે લોન્ચ થશે એમાં શું શું ફિચર હસે બધી જ વાત અમે આગળ કરીશું તો તમારે આ લેખને પૂરેપૂરો વાંચવાનો છે

Mobile name

Iqoo z9 turboઆઈ ક્યુ મોબાઈલ એ પણ ટૂંક સમયમાં જોરદાર ફીચર્સ અને એને કેમેરા પરફોર્મન્સ માટે ખૂબ જ જાણીતો મોબાઈલ છેCameraઆજકાલ લોકો કેમેરા માટે મોબાઈલની ખરીદી કરી રહ્યા છે જે મોબાઈલ નો કેમેરા ક્વોલિટી સારી હોય એ મોબાઇલની ખરીદી વધારે કરે છે લોકો એટલા માટે આવા કેમેરો પણ 50 મેગા ફિક્સલ અને આગળનો કેમેરો 16 મેગા પીક્સલ છે

Processor

Qualcomm Snapdragon 8s Gen mobile આ મોબાઇલમાં તમને સ્નેપ ડ્રેગન 8s નું પાવરફુલ પર્ફોમન્સ વાળું પ્રોસેસર જોવા મળશે જેનાથી તમે કોઈપણ ગેમ સરળતાથી રમી શકશો તથા કોઈ પણ ઓનલાઇન કામ ઝડપથી કરી શકશો

Battery

6000 MAh આ મોબાઇલમાં પણ 6000 ની એક મોટી બેટરી જોવા મળશે જે ખૂબ જ લોંગ ટાઈમ મોબાઈલ ને બેટર બેકઅપ પૂરું પાડશે

Launching

date25 September 2024 આ મોબાઈલ 25 સપ્ટેમ્બર 2024 ના રોજ લોન્ચ થવાનો છે એવા સમાચાર મળ્યા છે

(2) Mobile name

Realme gt neo 6 seઆ મોબાઈલ માં પણ રિયલમી જોરદાર ફીચર્સ લઈને આવી રહી છે Cameraઆ મોબાઈલ માં પણ તમને 50 mp+ 8 mp રિયર તથા ફ્રન્ટ કેમેરા 32mp જોવા મળશે અને રિયાલમી મોબાઈલ કેમેરા માટે ખૂબજ પ્રખ્યાત છે અને કેમેરા ક્વોલિટી પણ ખૂબજ મસ્ત હોય છે

Processor

Qualcomm Snapdragon 7 plus Octa core (2.8 GHz, Single core,Cortex X4 +2.6 GHz,Quad core ,Cortex A720 + 1.9 GHz,Tri core , Cortex A520)ગેમિંગ ના શોખીન લોકો માટે આ મોબાઈલ જોરદાર પ્રોસેસર સાથે આવનો છે તો ગેમિંગ લવર થોડી રાહ જુવો

Battery

આ મોબાઈલ માં તમને 5500 mah ni બેટરી જોવા મળસે આ મોબાઈલ માં બેટરી થોડી વધારે આપી હોત તો સારું હતું પણ જે છે એ બરોબર

(3) MobileRealme

GT 5 ProRealme નો આ મોબાઈલ પણ જોરદાર ફીચર સાથે લોન્ચ થવાનો છે અને આમાં પાવરફુલ પ્રોસેસર તેમજ પાવરફુલ કેમેરો આપેલો છે

Processor

ChipsetQualcomm snapdragon 8 Gen 3CPUOcta core 3.3 GHz, Single core, Cortex X4 +3.2 GHz,Penta core,Cortex A720 +2.3 GHz,Dual core, Cortex A520)

Camera

50mp +8mp +50 mpકેમેરાના શોખીન માણસો માટે આ મોબાઈલ વરદાન સાબિત થશે કારણકે આ મોબાઇલમાં પાવરફુલ કેમેરો ઉમેરવામાં આવ્યો છે 50 મેગા ફિક્સલ પ્લસ આઠ મેગા ફિક્સલ પ્લસ 50 મેગા ફિક્સલ રીયલ કેમેરો જોવા મળશે

Battery

આ મોબાઈલ 5400 mAh ની બેટરી સાથે જોવા મળશે જોકે બેટરી ચાર્જિંગ ફાસ્ટ હશે જેથી બેટરી 15 મિનિટની અંદર ચાર્જ થઈ જશેLaunching dateMay 15 2024

(4) Mobile name

Oppo find X7 Ultra

Camera50mp+50mp+50mp+50mp+Rear camera and Front 32mp Processor Qualcomm snapdragon 8 Genજોવા મળશે

Battery

આ મોબાઈલ ફોન માં તમને 5000mah ની મોટી બેટરી જોવા મળસે

(5)Mobile name

Infinix gt 20 pro આ મોબાઈલ ફોન ઇન્ફિનીક્સ નો લાજવાબ મોબાઈલ હસે કારણ કે આ મોબાઈલ ની ડીઝાઈન એવી મસ્ત બનાઇ છે કે તેને જોતા જ પ્રસંદ આઈ જાય

ProcessorMediaTek Dimensity 8200 Ultimateપ્રોસેસર જોવા મળશે ગેમિંગ માટે જોરદાર મોબાઈલ સાબિત થઈ શકે છે

Camera

Rear camera 108 MP + 2 MP + 2 MPFront camera 32mp આ મોબાઈલ માં તમને 108 મેગા પીક્સલ કેમેરો જોવા મળસે

Battery

આ મોબાઈલ ફોન માં પણ તમને 5000mah ની બેટરી જોવા મળસે

Share This Article
Leave a comment