ઘરે બેઠા મોબાઇલ થી આધારકાર્ડ ડાઉનલોડ કરો E aadharcard download online

newkhberexpress.com
3 Min Read
E aadharcard download online

અત્યારે આધાર્કાર્દ વગર કઈ પણ કામ થઇ શકતું નથી સરકારી હોય કર પછી કોઈ પ્રાઈવેટ કામ હોય ગમે તે જગ્યા એ આધારકાર્ડ ની જરૂર પડતી હોય છે તો કોઇ કારણ સર તમ તમારું આધારકાર્ડ ખોઈ નાખો છો તો તમારે આધારકાર્ડ બનાવવા માટે કોઈ સાઈબર વાળા જોડે જવું પડે છે અને મોટી મોટી લાઈનો માં ઉભા રેવું પડે છે તો હું તમને આજે આધારકાર્ડ ઘરે બેઠ બેઠા કેવી રેતે ડાઉનલો કરવું તે શીખવીશ તો તમારે આ લેખને પૂરો વાંચવાનો છે .

Step:1

સૌથી પેલા તમારા મોબાઇલ કે લેપટોપ માં google ખોલો અને લખો uidi આરીતે લખશો એટેલે સરકારીને પેલી વેબસાઈટ જોવા મળશે તેના ઉપર ક્લિક કરો

હવે તમે પોહચી જશો aadharcard ની ઓફિસિયલ વેબ સાઈટ માં અને તમને ત્યાં ઘણા બધા ઓપ્શન જોવા મળશે અને તમને કંઇક આ રીતનું પેજ જોવા મળસે

Step 2

હવે તમારે Download Aadhaar ઉપર ક્લિક કરવાનું છે અને હા તમારે તમારો આધરકાર્ડનંબર સાથે સાથે રાખવાનો છે કારણ કે આપડે આધારકાર્ડ નંબર થી આધારકાર્ડ ડાઉનલોડ કરવાના છીએ

Step 3

આધાર ડાઉનલોડ ઉપર તમે ક્લિક કરશો એટલે તમારી સામે આ પ્રકારનું પેજ ખુલશે એટલે એન્ટર આધાર નંબર લખેલું તમને દેખાશે ત્યાં તમારો આધાર નંબર લખી દેવાનો છે પછી નીચે એન્ટર કેપ્ચા લખેલું હશે ત્યાં તમને બાજુમાં જે કેપ્ચા દેખાય છે એ જોઈ જોઈને ભરી દેવાના છે પછી તમારે સેન્ડ ઓટીપી નામનું ઓપ્શન નીચે જોવા મળશે બ્લુ કલરનો જે દેખાય છે તેના ઉપર ક્લિક કરવાનું છે

step 4

હવે આવી રીતે ગ્રીન કલરનો પોપ અપ આવશે અને એમાં લખેલું હશે સેન્ડ ઓટીપી યુ આર રજીસ્ટ્રેશન નંબર એટલે આપણો જે મોબાઈલ નંબર હશે જે આધાર કાર્ડ લિંક હશે એના ઉપર એક ઓટીપી આવશે અને તમારે એન્ટર ઓટીપી માં જે ઓટીપી આયો છે તે તેમાં એન્ટર કરી દેવાનો છે

step 5

તો હવે તૈયાર છે તમારું આધાર કાર્ડ ડાઉનલોડ થવા માટે ડાઉનલોડ બટન પર ક્લિક કરો એટલે તમારું આધાર કાર્ડ તમારા ફોનના સ્ટોરેજમાં સેવ થઈ જશે અને પછી તમે આધાર કાર્ડ ની પ્રિન્ટ કરાવીને ગમે તે જગ્યાએ ભલેને તે સરકારી હોય કે પ્રાઇવેટ હોય કોઈપણ જગ્યાએ આધાર કાર્ડ નો ઉપયોગ કરી શકશો. આ આધાર કાર્ડની pdf ડાઉનલોડ થાય એટલે એમાં એક પાસવર્ડ આવે છે જે પાસવર્ડ તમારા નામના આગલા ચાર કેપિટલ અક્ષર અને પાછળ તમારી જન્મ તારીખ એન્ટર કરવાની હોય છે જે કંઈક આ રીતનો તમને જોવા મળશે

જેમને મારું નામ ABCDE છે અને જન્મ તારીખ 2001 છે તો પાસવર્ડ ABCD2001 આ છે પાસવર્ડ હવે તમે સમજી ગયા હશો કે કેવી રીતે pdf file open કરવી તો અમારો લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો ને શેર કરજો

Share This Article
Leave a comment